ઝાંઝિબાર
World Travel in 360માં પ્રોજેક્ટ ઝાંઝિબાર વિશે ફોટોગ્રાફરને સામૂહિક રીતે વાત કરતા જુઓ, ઝાંઝિબારને નકશા પર અંકિત કરવા માટે, તાન્ઝાનિયાની સરકાર સાથે મળીને તેમણે કરેલી આ સંયુક્ત પહેલ છે. તાન્ઝાનિયાના દ્વીપસમૂહને નકશા પર અંકિત કરવાનો પાયો નાખવાનું કાર્ય કરવા, Street View ફોટોગ્રાફી બાબતે સ્થાનિકોને શિક્ષણ આપવા તથા સમુદાય પોતાની રીતે પ્રોજેક્ટનું કાર્ય આગળ ધપાવી શકે તે રીતનું લાંબા ગાળા સુધી ટકી શકનારું મૉડલ બનાવવાના ઉદ્દેશથી Federico Debetto, Nickolay Omelchenko અને Chris du Plessis તાન્ઝાનિયાના પ્રવાસે નીકળ્યા હતા.
વધુ જાણકારી મેળવો